Babalu oza - (24 July 2021)આપને મેમ, ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ, સોરી મેમ, કદાચ આપે લખ્યું છે તેમાં કઈક તથ્ય હશે, પણ મને એવું નથી લાગતું કે જ્યારે શિષ્યપતિ, પત્નીગુરુ, પ્રત્યે સમર્પિત હોય તો જ ગુરુકૃપા પ્રાપ્ત થાય છે, આ વાક્ય તમારા લેખનો હાર્દ છે, પણ મેમ, પતિ પત્નીનો સંબંધ એક વિશ્વાસ, એક ભરોસો સાથે પ્રેમના અતૂટ સંબંધોથી જોડાયેલો છે, તેમાં મને નથી લાગતું કે પતિ પત્નીના સંબંધ ગુરુ, શિષ્યના હોય, હા, સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે, તે ચોક્કસ વાત સાચી જ છે, પણ તેમાં ક્યારવાય પતિ પત્નીના સંબંધમાં શિષ્ય, ગુરુ જોવા મળ્યું નથી, આ મારું માનવું છે મેમ...!