વ્હાલા વાંચક મિત્રો,
હું હરિ મોદી, આજે એક મહત્વપૂર્ણ લેખ લઈને અત્રે ઉપસ્થિત થયો છું. જે વિવાદાસ્પદ છે. વિવાદાસ્પદ એટલા માટે છે કે ઘઉંના ફાયદા કરતાં નુકસાન વધારે પ્રમાણમાં છે. તમને મનમાં થતું હશે કે સદીઓથી ઘઉં આપણા ભોજનનો અતિ મહત્વનો હિસ્સો રહ્યો છે તો એ આપણા સ્વાસ્થ્યને નુકસાન કેવી રીતે પહોંચાડી શકે?