Bharat Chaklasiya - (20 April 2020)આમ કરીને તમે અમારાં મોંમાં પાણી લાવી દીધું..હવે અમારા દિલમાં ઉઠેલી આવી બધી અપેક્ષાઓ સંતોષવા જઈશું તો વજન વધી જશે.માણસ સમાજમાં પોતાનું વજન વધારવા ઇચ્છતો હોય છે પણ શરીરનું વજન વધે એ કોઈને ગમતું નથી.તેથી વહેલા ઉઠીને કસરત કરવી પડે અને ચાલવા જવું પડે.પણ ચાલવા બહાર જવાય તેમ નથી.કારણ કે બહાર પોલીસવાળા મોર બોલાવે છે, બિચારા એ પોલીસનો પણ વાંક નથી.એને પણ કાયદાનું પાલન કરાવવું જરૂરી છે..કાયદો તો કાયદાનું કામ કરે જ..પણ આપણને જ ફાયદો છે..પણ આ રીતે તમે જે મેનુ બનાવ્યું એમાં તો તમારો જ ફાયદો છે..અમને તો આવવા દેવાનો ખોટો પણ ક્યાં વાયદો છે ???? સાલું પ્રતિભાવમાં ક્યાંથી ક્યાં નીકળી જવાયુ નહીં ? હે હે હે. .😊😊😊