છાયા ચૌહાણ - (22 June 2020)agree, nicely written by u
11
આખિર બિલાખી કે. જે. સુવાગિયા - (21 June 2020)સાચી વાત છે માતા-પિતાના દિવસોના હોય, એ તો હંમેશા હોય! આ દિવસ મનાવવાની પ્રથા વિદેશી છે અને એના માટે એવી દલીલ અપાય છે કે, 'એ થેન્ક્સ ગીવીંગ ડે હોય છે!' પરંતુ માતા-પિતા, ગુરુ, ઈશ્વર તેમજ પત્ની, બાળકો, ભાઈ-બહેન, મિત્રો આ બધા એવા અનુરાગી સંબંધો છે; જેનું ઋણ માત્ર એક દિવસ આભાર માનવાથી ઉતરી જતું નથી! એમનું ઋણ તો હમેશા માથે ચડાવવાનું હોય છે! એ જ તો આપણા સંસ્કારોનું શિરછત્ર છે! થેન્ક્યુ કહીને ફરજ મુક્ત થઈ જવું, એ આપણી સંસ્કૃતિ નથી!