હું એક શિક્ષક છું તેનો મને ગર્વ છે. સાથે સાથે સાહિત્ય પ્રેમ તો ખરો... સાહિત્ય પ્રેમ મને મારા વડિલો દ્વારા વારસા મળેલ અમૂલ્ય ભેટ છે.... વડીલો અને આપ વાચકો ના સહયોગ થી મમતા વાર્તા સ્પર્ધા.૨૦૧૮ માં best વાર્તાઓમાં મારી વાર્તા ને સ્થાન મળેલ.. તેમજ માતૃભારતી, પ્રતિલિપિ અને સ્ટોરી મીરર દ્વારા...More
હું એક શિક્ષક છું તેનો મને ગર્વ છે. સાથે સાથે સાહિત્ય પ્રેમ તો ખરો... સાહિત્ય પ્રેમ મને મારા વડિલો દ્વારા વારસા મળેલ અમૂલ્ય ભેટ છે.... વડીલો અને આપ વાચકો ના સહયોગ થી મમતા વાર્તા સ્પર્ધા.૨૦૧૮ માં best વાર્તાઓમાં મારી વાર્તા ને સ્થાન મળેલ.. તેમજ માતૃભારતી, પ્રતિલિપિ અને સ્ટોરી મીરર દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં અનેક વાર વિજેતા રહ્યો છું... આશા રાખું કે આ શોપિઝન માં પણ એવી જ સફળતા અપાવશો.
Book Summary
આ બાળકાવ્યમાંં જગતનો તાત વરસાદ ને આમંત્રણ આપે છે. અને વરસાદ વિના પશું પક્ષીઓ કેવા ટળવળે છે. છતા તું કેમ આવતો નથી ? જગતના તાત નો જવાબ આપતા મેહુલિયો કહે છે કે હવે વુક્ષો કોઇ ઉછેરતુંં નથી. અને ઉપરથી શહેર પણ ખુબ વધ્યા છે તેથી વૃક્ષો ઉછેર કરવાની જગ્યા પણ ઘટતી જાય છે. અને છેલ્લે વધુ વૃક્ષો ઉછરવાની સલાહ આપે છે.