પ્રિય દોસ્તો માટે નાનકડી ભેટ.
જીવનમાં જન્મ સાથે અમુક સંબંધો આપણને ભેટમાં મળે છે, જ્યારે અમુક સંબંધો આપણે લાગણી સાથે જાતે વાવીએ છીએ કેટલાક ઘટાદાર વૃક્ષ બની છાયો આપે અને કેટલાક આજીવન સુગંધ, છાયો અને નવજીવન એ સૌનું નામ " દોસ્ત" એ બધા જ મિત્રોને આ પંક્તિઓ અર્પણ.
Thank You દોસ્તો!