જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (14 April 2021)સાચી વાત છે dear એક અસ્ત થાય છે ત્યાંજ બીજું ઉદય થાય છે. જ્યાં મૃત્યુ છે ત્યાં જન્મ પણ છે જ..! હા એ સત્ય જ છે ને એને જાણતાં હોવા છતાં પણ આપણાં માટે તે સ્વીકારવું હંમેશા અઘરું રહ્યું છે. ખૂબ જ સુંદર રચના આપની dear..👏👏