જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (10 June 2021)કયારેક આવું પણ થાય છે.. પણ બધાં સરખા નથી હોતાં. આજની પેઢીમાં એવાં પણ છે જે ખૂબ જ સારી રીતે સમજીને સંબંઘને નિભાવી જાણે છે. ને આપે જે કહ્યું તે તો દરેક પેઢી માં થતું જ આવ્યું છે.. મારા મતે..!
A poet, a story writer and an artist... trying to find my self in my writings....
Book Summary
મારી આ રચના આજની એ પેઢી માટે છે, જે ઉંમરના એ પડાવ ઉપર છે જ્યાં સાચી લાગણી કરતા શારીરિક આવેગોને લાગણીનું નામ આપીને ધ્યાનથી અને પોતાના લક્ષ્યથી ભટકવાની પૂરી શક્યતા છે. જ્યાં માઁ-બાપથી વધુ મિત્રો મહત્ત્વનાં લાગે છે. જ્યાં ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ નાં હોય એને જુનાં જમાનાનાં ગણવામાં આવે છે.
મારી આ રચનાં આજની એ પેઢી માટે છે, જેનું ભવિષ્ય અંધકારમય થવાની પુરી સંભાવના છે. એવી આજની આ મૉડર્ન પેઢીમાટે મારો આ નાનો સંદેશો છે.