રાજેન્દ્ર સોલંકી - (18 May 2022)વાહ,સરસ....જન્મદિવસની ખુશીના અભિનંદન.💐💐
11
નિકિતા પંચાલ - (16 May 2022)વાહ ખૂબ સરસ દીદી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
11
Babalu oza - (14 May 2022)અરે વાહ દીદી, આપના જન્મદિન દિવસના પ્રણામ કરી વંદન કરું છું, આપના કલમ દ્વારા સુશોભિત દરેક રચનાનો લાભ સદાય મળતો રહે તેવી અભ્યર્થના સાથે દીદી આપને ફરી, જન્મદિનની અઢળક શુભેચ્છાઓ...!👌👌👌💐💐💐
12
Asha Bhatt - (14 May 2022)વાહ સખી ભાવનાબેને સત્ય કહયું
નમસ્કાર મિત્રો, વકીલાતની પ્રેક્ટીસ બંધ થઈ ને ત્યારે ફ્રી સમયમાં લેખન તરફ વળવાનો આનંદ છે. હું કોઈ લેખક નથી પણ, લખવાની શરૂઆત કરી છે. નૃત્યનો અનહદ શોખ છે, નાનપણથી જ.
ભરતનાટયમમાં ઉપાંત્ય વિશારદ અને કથકની થોડી (ક્લાસિકલ ડાન્સ) તાલીમ પ્રાપ્ત કરેલ છે. સાથે મોહિની અત્ટ્ટમ પણ થોડું કરેલ છે....More
નમસ્કાર મિત્રો, વકીલાતની પ્રેક્ટીસ બંધ થઈ ને ત્યારે ફ્રી સમયમાં લેખન તરફ વળવાનો આનંદ છે. હું કોઈ લેખક નથી પણ, લખવાની શરૂઆત કરી છે. નૃત્યનો અનહદ શોખ છે, નાનપણથી જ.
ભરતનાટયમમાં ઉપાંત્ય વિશારદ અને કથકની થોડી (ક્લાસિકલ ડાન્સ) તાલીમ પ્રાપ્ત કરેલ છે. સાથે મોહિની અત્ટ્ટમ પણ થોડું કરેલ છે. સંગીતનો પણ ખૂબ શોખ છે.
અભિનય ક્ષેત્રે રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. નૃત્ય અને અભિનય સ્ટેજ પરફોર્મર્સ ખુબ જ કરેલાં છે. પણ હવે એ બધું યાદોમાં રહી ગયું છે, તો બસ નૃત્ય શીખી એને ફરી જીવંત કરવાનો આનંદ લઈ રહી છું.
બ્લાઈન્ડ સ્ટુડન્ટસનાં પેપસૅ લખવા ઘણીવાર ગયેલ છું, અને તેઓ સાથે થયેલી મિત્રતા અને ખુશી ખરેખર અદ્ભૂત છે. મેગા તિરુવથીરા (મલયાલમ નૃત્ય) માં ભાગ લઈ શકવાનો ખૂબ જ આનંદ છે.
હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે ડાન્સ સ્પર્ધામાં જજ બનવાનો અનેરો લ્હાવો મળેલ છે, જે માટે ગૌરવ અનુભવું છું.
આભાર!
જયશ્રી બોરીચા વાજા.
Book Summary
વાહ વાહ! અતિસુંદર શબ્દોથી સજેલી ને સ્નેહથી ભરપૂર dear સખી અને જાણીતાં ને માનીતા લેખક શ્રીમતી ભાવનાબેન ભટ્ટની આ સુંદર રચના ભેંટ સ્વરૂપે મળી ત્યારે આંખોનું ખુશીથી ભીનાં થવું લાજમી હતું..! દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું આપનો dear ભાવનાબેન ભટ્ટ!