મારી સ્વરચિત વાર્તાઓ ઘણા સામાયિક, વર્તમાનપત્રો માં પ્રકાશિત થયેલ છે, સ્પર્ધાઓમાં ઈનામ મેળવેલ છે.
Book Summary
માણસ રૉબોટ્સનો સર્જનહાર બન્યો. એ પોતાની નવી શોધ પર મુસ્તાક હતો પરંતુ એ જ શોધ જ્યારે સમગ્ર માણસજાતનો ખાતમો બોલાવવા પર ઊતરી આવી ત્યારે શું થયું? કોણ વધુ શક્તિશાળી? માણસનું મગજ કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ?