• X-Clusive
નાની અમથી વાત

નાની અમથી વાત


યોસેફ  મેકવાન યોસેફ મેકવાન
Other Stories Social stories
heena dave - (31 January 2021) 5
ખૂબ સુંદર

0 0

છાયા ચૌહાણ - (27 January 2021) 5
nice story

0 0

Bijal Butala - (27 January 2021) 5

0 0

Bharat Chaklasiya - (26 January 2021) 5
વાહ કેટલી મસ્ત વાર્તા. પત્ની આખરે પતિને રેઢો મૂકે જ નહીં..ને !

1 0

નિમિષા દલાલ - (26 January 2021) 5
આમ તો યોસેફસર પાસે શાળામાં ભણેલા. ઘણાં વર્ષો પછી સાહિત્ય રસને કારણે પરિચય થયો. આ પ્લેટફોર્મ પર એમના બે પુસ્તકો છે પણ એ ગઝલ, ગીત સંગ્રહ છે. એમની વાર્તા ઘણાં સમય પછી વાંચી. એમની લેખનશૈલી ગમે એવી છે. એકદમ સરળ ભાષામાં લખાયેલી વાર્તા. બે વાત, જે સમાજનું દર્પણ બતાવ્યું છે આ વાર્તામાં.. એક સ્ત્રી સહજ માનસિકતા.. આટલી ઉંમરે પણ પતિની મિત્રને જે કોલેજકાળે પતિને ગમતી હોય, પતિ પર ભરોસો ન કરી શકી. બીજું એક પુત્રની માનસિકતા.. વિદેશમાં કામ કરવા બાળક અને પોતાની પત્નીનું ધ્યાન રાખવા માતાની જરૂર પડે. પિતાની નહીં... આ સમાજની વાસ્તવિકતા છે જે લેખકે સરળ ભાષામાં સમજાવી છે.. ખૂબ સુંદર વાર્તા.

1 0


Publish Date : 26 Jan 2021

Reading Time :


Free


Reviews : 5

People read : 174

Added to wish list : 0