જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (25 June 2021)વાહ dear ખૂબ જ સરસ સંદેશ આપતી આપની વાર્તા. સાચો સંબધી તો પડોશી જ હોય, કેમ કે તમારાં સગાંઓ કરતાં સૌથી પહેલાં તમારી મદદ માટે તે આવીને ઉભા રહેશે..! 👏👍👍
12
સોનલ પરમાર - (25 June 2021)વાહ ખૂબ જ સુંદર વાર્તા. જ્યારે આપણા પોતાના આપણા સગા ના થાય ત્યારે ઘણીવાર પાડોશીઓ સગા અને કુટુંબ કરતાં પણ વધુ કાળજી રાખતા હોય છે. ખૂબ જ અસરકારક લેખન.
મારૂં નામ પ્રકૃતિ શાહ. વ્યવસાયે પયૉવરણ ઇજનેર. કોલેજ સમયથી દિલ અને મનના તરંગોને કાઞળ પર કવિતા અને વાર્તા ઉતારવાનો એક પ્રયાસ ચાલુ કર્યો, જે સમયના વહેણમાં અટકી ગયો હતો. પણ દીકરી અને પતિદેવના પ્રોત્સાહનથી ફરી એ પ્રયાસની દિશામાં ડગલાં ભર્યા અને સાથે મિત્રનું માર્ગદર્શન ભળ્યું. મિત્રો અને...More
મારૂં નામ પ્રકૃતિ શાહ. વ્યવસાયે પયૉવરણ ઇજનેર. કોલેજ સમયથી દિલ અને મનના તરંગોને કાઞળ પર કવિતા અને વાર્તા ઉતારવાનો એક પ્રયાસ ચાલુ કર્યો, જે સમયના વહેણમાં અટકી ગયો હતો. પણ દીકરી અને પતિદેવના પ્રોત્સાહનથી ફરી એ પ્રયાસની દિશામાં ડગલાં ભર્યા અને સાથે મિત્રનું માર્ગદર્શન ભળ્યું. મિત્રો અને કુટુંબીજનોનું પ્રોત્સાહન લખવા માટેનો ઉત્સાહ જગાડે છે.