Hetal Sadadiya - (23 September 2021)ગીરની ઝલક બતાવવાનો સુંદર પ્રયાસ.. વાર્તામાં આવતા દુહા, મહર્ષિ પાણીનીનું કથન વગેરે બાબતો ખૂબ સરસ લખી.. પણ આમાં ક્યાંક મને વાર્તાતત્વની ઉણપ જણાઈ. કોઈ અહેવાલ જેવું લાગ્યું. અને ગીરમાં તમે પરમિશન વગર એકલા ગમે ત્યાં રખડી ન શકો. ત્યાં રોડથી નીચે ઉતરવાની પણ મનાઈ હોય છે , ઉપરાંત રાત ન રોકાઈ શકો. સાંજના 6 વાગ્યે ચેક પોસ્ટ પર હાજરી નોંધાવવી ફરજિયાત હોય છે. સ્પેશ્યલ પરમીટ હોય તો પણ કોઈ વનાધિકારી વગર તમે એકલા તો ગમે ત્યાં ન જ ફરી શકો. આમાં મારી કોઈ ગેરસમજ થતી હોય તો દૂર કરવી. 😊🙏🏻
00
Varsha Bhatt - (23 September 2021)ખૂબ સરસ અમારા કુળદેવી ત્યાં જ છે તો અમે પણ ગાંડી ગીર ખૂબ રખડયા છે.
હું મીરા પટેલ. હાલ બી.એડ(B.Ed)માં અભ્યાસ કરું છું. સાયન્સ ફિલ્ડમાં હોવા છતાં હંમેશા સાહિત્ય પ્રત્યે આદર રહ્યો છે. આગળ પણ આ જ રીતે સાહિત્યને પ્રેમ કરતી રહીશ. બાળપણથી જ વાંચન અને લેખનનો ખૂબ જ શોખ. મારે સાહિત્યને માણવું, જાણવું અને જીવવું છે.
"લેખન એ મારું સ્વપ્ન છે, જ્યારે એ સંપૂર્ણપણે સાકાર...More
હું મીરા પટેલ. હાલ બી.એડ(B.Ed)માં અભ્યાસ કરું છું. સાયન્સ ફિલ્ડમાં હોવા છતાં હંમેશા સાહિત્ય પ્રત્યે આદર રહ્યો છે. આગળ પણ આ જ રીતે સાહિત્યને પ્રેમ કરતી રહીશ. બાળપણથી જ વાંચન અને લેખનનો ખૂબ જ શોખ. મારે સાહિત્યને માણવું, જાણવું અને જીવવું છે.
"લેખન એ મારું સ્વપ્ન છે, જ્યારે એ સંપૂર્ણપણે સાકાર થશે ત્યારે ખુદને કંઈક કર્યાનો આનંદ થશે."
લાગણીઓ, અનુભવો અને કલ્પનાઓને શબ્દોનું રૂપ આપવું ગમે છે.