'સ્મિતા પારેખ' તથા 'કેતન મુનશી' વાર્તાપુરસ્કાર વિજેતા તેમજ ‘મમતા વાર્તાસ્પર્ધા (૨૦૧૮-૧૯) તથા (૨૦૧૯-૨૦)’માં મારી નવલિકાઓને વિજેતા-પારિતોષિક પ્રાપ્ત થયેલ છે.
મારી ટૂંકી વાર્તાઓ/લઘુકથાઓ નવનીત સમર્પણ, એતદ્, બુદ્ધિપ્રકાશ, કુમાર, જલારામદીપ, મમતા, નવચેતન, વારેવા વગેરે સામયિકોમાં પ્રકાશિત થાય...More
'સ્મિતા પારેખ' તથા 'કેતન મુનશી' વાર્તાપુરસ્કાર વિજેતા તેમજ ‘મમતા વાર્તાસ્પર્ધા (૨૦૧૮-૧૯) તથા (૨૦૧૯-૨૦)’માં મારી નવલિકાઓને વિજેતા-પારિતોષિક પ્રાપ્ત થયેલ છે.
મારી ટૂંકી વાર્તાઓ/લઘુકથાઓ નવનીત સમર્પણ, એતદ્, બુદ્ધિપ્રકાશ, કુમાર, જલારામદીપ, મમતા, નવચેતન, વારેવા વગેરે સામયિકોમાં પ્રકાશિત થાય છે.
મારી બે વિજેતા-નવલકથાઓ
'કાશ્મીર LIVE' તથા 'ઑપરેશન પ્રલય' પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂકી છે.
-----
મો.: 91064 80527
dharm.gandhi@gmail.com
facebook.com/DGdesk.in
dgdesk.blogspot.com
Book Summary
શું એ આત્મહત્યા હતી?
પિતાનું કહેવું હતું, દીકરીનું ખૂન થયું છે.
સી.બી.આઇ. પાસે આખરી વિકલ્પ બચ્યો હતો: સાઇકોલોજીકલ ઓટોપ્સી.
એક યંગ ઍન્ડ સેન્સેશનલ ટેનિસ-પ્લેયરનાં મોતનું રહસ્ય પૂરા 3000 શબ્દોમાં ધરબાયેલું છે.
શું છે એ ડાયરીમાં?
?સુ સા ઇ ડ?
OR
?મ ર્ડ ર?
Let the case reOPen...