hardik raychanda - (12 April 2023)wah.. khub saras varta.. varnan adbhut.. typing ma ghani jagya e તેણે ni jagya e તેને thai gayu chhe e sudharo karva jevo kharo, kem ke e rasbhang kare chhe.. baaki jordar maja aavi.. mari nani dikri ne pan gami vaarta..
11
SABIRKHAN PATHAN - (30 December 2022)ખૂબ જ રસપ્રદ રહી સ્ટોરી... સુંદર વર્ણન સાથેની રજૂઆત
11
Akshay Vaniya - (30 December 2022)સુંદર વાર્તા પરંતુ લુસિફર જોડે થોડી વધુ આશા હતી
11
Shesha Rana(Mankad) - (30 December 2022)વાહ, માયથોલીજીમાં સાયન્સ ઉમેરીને ખૂબ સરસ રજૂઆત.
11
જ્યોતિન્દ્ર મહેતા - (27 December 2022)લુસિફરની બધી જ સીઝન જોઈ છે. જોરદાર ફિક્શન કમ હોરર. જબરદસ્ત વર્ણન અને સુંદર શૈલી
ક્યારેક લોકોથી ઉભરાતા એ શહેરમાં હવે એક ઊડતી ડાકણનો ઓછાંયો હતો. સમગ્ર શહેરનો શિકાર કરી ચૂકેલી ડાકણ હજું પણ તે શહેરનાં એકમાત્ર જીવિત શખ્સ લિઆમનાં ખૂનની પ્યાસી હતી. શું લિઆમ બચી શકશે તે ડાકણનાં સકંજામાંથી?