મારી સ્વરચિત વાર્તાઓ ઘણા સામાયિક, વર્તમાનપત્રો માં પ્રકાશિત થયેલ છે, સ્પર્ધાઓમાં ઈનામ મેળવેલ છે.
Book Summary
અણહકની જણસ લેવાની લાલચ ટાળી શકાય? મોહ માયાથી દૂર રહી શકાય? સીતાજી પણ એમાં લપેટાયા તો સામાન્ય માનવીનું શું ગજું?
વાંચો આ જુદી જ વાર્તા અને જાણો લાલસીરામનું શું થયું તે.