krishna krishna - (05 September 2024)ઉત્તમ... આવા કપરા કાળ માં પણ દીકરી ભણી અને મામલતદાર બની એ ગૌરવની વાત છે. ઉપરાંત પ્રમાણિક અધિકારી બની. અભણ અને નાસમજ વડીલો ને ભણતરની શું કિંમત હોય...બસ તેમને તો દીકરીને પરણાવી દેવી એ જ કિંમતી હોય છે.
હું ગુજરાતી સાહિત્યનો પરમ ઉપાસક જીવ છું. હાસ્ય રચનાઓ અને સામાજિક પ્રેરણાત્મક વાર્તાઓ મારી ફેવરિટ છે. આ દુનિયાના ખીચોખીચ માનવ પ્રવાહમાં પણ એકલા હોય એવા તમામ વ્યક્તિઓનો હું સાથીદાર છું. એકલતા જેને કોરી ખાતી હોય તેમને હું કમ્પની આપવા હમેંશા તૈયાર છું.