જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (16 March 2024)ઉફ્ફ સ્રીની ભીતર સંતાઈને રહેતું આ દર્દ ને એમાં સતત વહેવા આતુર રહેતાં એ અશ્રુઓ.. ઈચ્છો કે ના ઈચ્છો પોતાનો હક માની ગાલથી રસ્તો કરતાં રુદય સુધી વિહવળતાથી સરકતાં સ્વયં સાથે બીજાની આંખોને પણ છૂપી રીતે ભીની કરી જ જાય છે.. જાણે કોઈ લોહચુંબક ના હોય કે પછી લાગણીઓનો આ એક અનોખો નાતો.. અહાહા! આ અંત dear.. હંમેશની માફક જ ફરી વાર પાંપણોને ભીની કરવામાં અવ્વલ નીકળ્યો. એક સ્ત્રીનાં જીવનની વાસ્તવિકતા કેટલી અદ્ભુત રીતે દર્શાવી dear.. દરેકને સ્રી નામનું મશીન તો જોઈએ જ છે પણ જ્યારે એ મશીનને પણ ઓઈલીંગની કે સમારકામની જરૂર પડે છે ત્યારે કોઈની પાસે સામે જોવાનો પણ સમય જ ક્યાં હોય છે..?! ને આખરે એ મશીન કાટ ખાતું એક ખૂણામાં ધીમે ધીમે એક નિષ્ક્રિયતા બની ખુદને બેકાર સમજવા લાગે છે ને બસ આસ્થાની જેમ હંમેશ માટે આ દુનિયાની એ રોજની ચહલ પહલમાંથી સ્વયંને બાદ કરી દે છે.. જોરદાર dear..👏👍👍
એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ...More
એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ ને પ્રાધાન્ય આપ્યું છે...તો ધૂરંધર કવિ મિત્રો ની માફી સહ...