मेरी तीन मराठी कथाएं "ती" ,"बाबा" और "कोरे आभाळ" तथा दो कथा संग्रह "भावपुष्प एवं भावपुष्प द्वितीय" प्रकाशित हो चुके है.हिंदी में एक कहानी "वह एक अजनबी" और एक गुजराती कथा "मानसी" प्रकाशित हो चुके हैं.
मेरी तीन मराठी कथाएं "ती" ,"बाबा" और "कोरे आभाळ" तथा दो कथा संग्रह "भावपुष्प एवं भावपुष्प द्वितीय" प्रकाशित हो चुके है.हिंदी में एक कहानी "वह एक अजनबी" और एक गुजराती कथा "मानसी" प्रकाशित हो चुके हैं.
Book Summary
આજે કેટલા દિવસો પછી અમે બધી સહેલીઓ પિકનિક પર આવ્યા હતા. આ કોરોના મહામારીને લીધે અમારી નિયમિત થતી બૈઠકોને પણ વિરામ લાગી ગયો હતો અને એથીજ આજની આ બે દિવસીય પિકનિક અમારા બધાય માટે ઉદાસ જીવનમાં પ્રાણ ફૂંકવા સમાન હતી.પણ એવું તો શું બન્યું કે આ પીકનીક પર કે અમે આજ દિન સુધી નથી ભૂલી શક્યા.