अनला बापट - (20 March 2024)કલ્પના ઉત્તમ છે પણ વચ્ચે વચ્ચે લિંક નથી લાગતી..જેમકે તેઓ રોબોટ કેમ બન્યા? બીજું એક એક ફ્લો માં વાર્તા નથી સમજાતી.
11
અમિષા પ્રણવ શાહ - (19 March 2024)કલ્પના સરસ છે. પરંતુ કેટલીક બાબતો કન્ફ્યુઝ કરી દે છે. માણસમાંથી રોબોટ કેવી રીતે બન્યા? રોબોટને વળી પૂર્વજન્મ હોય? કદાચ તમે જે દર્શાવવા માંગો છો તે હું બરાબર સમજી શકવા અસમર્થ છું. બેસ્ટ ઓફ લક.
11
The 3rd One - (18 March 2024)ઘણાં બધી કલ્પનાઓનું એક જટીલ મિશ્રણ કરી લખાયેલી વાર્તા. ઉત્તમ પ્રયાસ છતાં સ્પષ્ટતાઓનો અભાવ. બહું વધારે ગતિએ ચાલતી વાર્તા. થોડા ધીમા પ્રવાહમાં, એક એક દ્રશ્ય અને મુદ્દાને પૂરતો સમય અને સ્થાન આપી આ જ વાર્તા લખવામાં આવે તો ખૂબ સુંદર પરિણામ મળી શકે તેમ છે. ખૂબ સુંદર પ્રયત્ન.👏👏
નમ્રતા કંસારા એ વાણિજ્ય વિભાગના સ્નાતકનું ભણતર સર કે. પી. કોલેજ ઓફ કોમર્સ, સુરતમાંથી તથા કાયદા વિભાગના સ્નાતકનું ભણતર વી. ટી. ચોક્સી સાર્વજનિક લૉ કોલેજ, સુરતમાંથી કરેલ છે. હાલ તેઓ સુરત શહેર જિલ્લા અદાલતમાં નોંધાયેલ વકીલ છે તેમજ ત્યાં કાર્ય પણ કરી રહ્યા છે. ઉપરાંત માય ઈંગ્લિશ ક્લબ નામની...More
નમ્રતા કંસારા એ વાણિજ્ય વિભાગના સ્નાતકનું ભણતર સર કે. પી. કોલેજ ઓફ કોમર્સ, સુરતમાંથી તથા કાયદા વિભાગના સ્નાતકનું ભણતર વી. ટી. ચોક્સી સાર્વજનિક લૉ કોલેજ, સુરતમાંથી કરેલ છે. હાલ તેઓ સુરત શહેર જિલ્લા અદાલતમાં નોંધાયેલ વકીલ છે તેમજ ત્યાં કાર્ય પણ કરી રહ્યા છે. ઉપરાંત માય ઈંગ્લિશ ક્લબ નામની લોકોને મફત અંગ્રેજી ભણાવતી સામાજિક સંસ્થામાં આસિસ્ટિંગ ટીમ મેમ્બર હેડ તરીકે વિના કોઇ વેતન સેવા બજાવી રહ્યા છે તેમજ લોકોને નિ:શુલ્ક ભણતરની સુવિધા આપી રહ્યા છે. તેમને લેખન ક્ષેત્રમાં રસ-રુચિ હોવાથી તેમની કેટલીક વાર્તાઓ ગુજરાત સમાચારની સહિયર પૂર્તિમાં પ્રસિદ્ધ થઇ છે. તથા વિવિધ ત્રણ વાર્તાઓ ક્રમશઃ સ્ત્રીઆર્થ-૫, પ્રેમના પુષ્પો અને પ્રેરણા પંથ નામના લેખકોના સહિયારા સંગ્રહમાં સમાવિષ્ટ થઇ છે.
Book Summary
તારા અને સૌરભ થાક ખાવા જંગલમાં એક વિચિત્ર ઝાડ પાસે ગયા. ક્યારેય ન જોયું હોય તેવું કોઇને પણ મંત્રમુગ્ધ કરી દે તેવું એ ઝાડ હતું. ચમક ચમકતું. એના પાંદડા ચમકીલા.