Asha Bhatt - (22 March 2024)ખૂબ જ ભિબત્સ. પ્યોર વેજિટેરિયનને માણસનું માંસ ખાતાં વાંચવું એટલે.... બેસ્ટ ઓફ લક
11
heena dave - (22 March 2024)ઓહ ભગવાન... કઈ રીતે આ બધું લખી શક્યા...!જોકે આપની કલમ શ્રેષ્ઠતાને આંબી ગઈ..પણ...આ લોહી પીવાનું.... માસ ખાવાનું....... વર્ણન... ઊલટી ચઢે તેવું.... સ્પર્ધા માટે અભિનંદન💐💐💐💐
11
अनला बापट - (20 March 2024)નોન વેજ ખાનાર ને તન્મય મારી નાખે ત્યાં સુધી તો યોગ્ય લાગ્યું.પણ પછી એ વ્યક્તિના માંસ ને ખાય છે એ વિકૃતિ જે માણસ જાનવરોને પણ પ્રેમ કરતો હોય એ આવું કરી શકે એ ગળે ન ઉતર્યું. બાકી કથા સારી લખાયેલ છે.સ્પર્ધા માટે શુભેચ્છાઓ
12
પ્રકાશ પટેલ - (19 March 2024)અદ્ભૂત રચના. આગોતરા અભિનંદન 👍
ફક્ત નોનવેજીટેરિયન લોકો માટે. શુદ્ધ શાકાહારી લોકોએ પોતાના જોખમ પર વાંચવું. આ વાર્તા વાંચ્યા પછી શુદ્ધ શાકાહારી લોકોને બે દિવસ સુધી જમવાનું નહીં ભાવે તો એ માટે લેખક જવાબદાર નથી.