kiran bapat - (23 March 2024)અકલ્પનીય, પણ વિષયની અનુરૂપ લેખન !!
11
હિરલ પુરોહિત 'સપ્તરંગી શબ્દ' - (22 March 2024)ચીતરી ચડ્યા વગર એક બેઠકે વાંચવી અશક્ય છે....અર્ધી વાંચ્યા પછી આવતા ઉબકા રોકવા થોભવું જ પડે...ઓલ ધ વેરી બેસ્ટ
11
heena dave - (22 March 2024)છી..છી..છી...અનલાદીદી તમે આવું કઈ રીતે લખી શક્યા! જોકે પરાકાષ્ઠા ને આંબી ગયાં... સ્પર્ધા માટે શુભેચ્છાઓ💐💐💐💐
12
અમિષા પ્રણવ શાહ - (19 March 2024)સાચે જ બકારી લાવી દીધી હો...કોક નક્કામાને હવે કોઈ શિખામણ આપવાને બદલે આ વાર્તા જ વંચાવી દેવાની. કામ સહેલું બની જશે. બેસ્ટ ઓફ લક.
13
રાજેન્દ્ર સોલંકી - (19 March 2024)પુરી નથી વાંચી શક્યો.😢 આવું તે લખાય ? ઉલટી જેવું થાય છે. આવી સ્પર્ધામાં તો આવી જ વાર્તા ચાલે.😊👍💐
13
Toral Shah - (19 March 2024)ઓહો આટલી વિચિત્ર ગંદી જગ્યા નું platform કઈ રીતે વિચારી શક્યા. આવી કલ્પના કરવી અતિશય અઘરી પડે.
11
Bharat Chaklasiya - (19 March 2024)ખરેખર બહુ બીભત્સ છે. ભયાનક કલ્પનાઓ કરી છે.
मेरी तीन मराठी कथाएं "ती" ,"बाबा" और "कोरे आभाळ" तथा दो कथा संग्रह "भावपुष्प एवं भावपुष्प द्वितीय" प्रकाशित हो चुके है.हिंदी में एक कहानी "वह एक अजनबी" और एक गुजराती कथा "मानसी" प्रकाशित हो चुके हैं.
मेरी तीन मराठी कथाएं "ती" ,"बाबा" और "कोरे आभाळ" तथा दो कथा संग्रह "भावपुष्प एवं भावपुष्प द्वितीय" प्रकाशित हो चुके है.हिंदी में एक कहानी "वह एक अजनबी" और एक गुजराती कथा "मानसी" प्रकाशित हो चुके हैं.
Book Summary
મિહિર આળસુ નો પીર, કોઈથી ડરે નહી , કોઈનું કહેલું સાંભળે નહી..એને પપ્પાએ અપાયેલી નોકરી એના આળસુ સ્વભાવને લીધે જતી કરવી પડી. એટલે એ નવી નોકરીની શોધ માં હતો ત્યાજ એણે એક જાહેરાત વાંચી, જે અન્ય જાહેરાતો કરતાં તદ્દન અલગ હતી....