Sagar Vaishnav - (18 February 2025)વાહ... એકવાર વાંચવાનું શરૂ કર્યા પછી છેક સુધી જકડી રાખે એવી એકદમ રસપ્રદ તથા જબરદસ્ત વાર્તા રજુ કરી છે.👌🏻👌🏻 ખૂબ ખૂબ ખૂબ સરસ...✍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻😊
હું ગુજરાતી સાહિત્યનો પરમ ઉપાસક જીવ છું. હાસ્ય રચનાઓ અને સામાજિક પ્રેરણાત્મક વાર્તાઓ મારી ફેવરિટ છે. આ દુનિયાના ખીચોખીચ માનવ પ્રવાહમાં પણ એકલા હોય એવા તમામ વ્યક્તિઓનો હું સાથીદાર છું. એકલતા જેને કોરી ખાતી હોય તેમને હું કમ્પની આપવા હમેંશા તૈયાર છું.