'આઈસ્ક્રીમ' Story Winner - 4


  • X-Clusive
અકલ્પનીય.

અકલ્પનીય.


રાજેન્દ્ર સોલંકી રાજેન્દ્ર સોલંકી

Summary

નીશાનું રૂપ ફરી ગયું, રવી, રાજન સ્તબ્ધ થઈ ગયા. જાનવીએ કહ્યું, તું અમારા ઘરની દીકરી છો.
Social stories
અમિષા પ્રણવ શાહ - (11 June 2025) 5
વાહ. સરસ લાગણીસભર વાર્તા. લાગણીનો પડઘો બંને બાજુએથી પડે ત્યારે જ એ સાચી લાગણી કહેવાય, બાકી બધો દેખાડો. ખૂબ સરસ. બેસ્ટ ઓફ લક.

1 1

મનીષ જરીવાલા - (26 May 2025) 5
આ ભલે એક રચના છે. પણ એક સચ્ચાઈ છે આજના સમય ની અને સમાજ ની. મોટા ભાગ ના પરિવારો માં આ સમસ્યા હાલ ના સમયમાં જોવા મળી રહી છે. મારા પોતાના મિત્ર મંડળ માં જ બે ત્રણ મિત્રો ના પરિવારો માં આજ પરિસ્થિતિ છે. ખરેખર ખૂબ જ સરસ રચના. 👌👌🙏🙏

1 1

अनला बापट - (21 May 2025) 5
બહુ સરસ સંદેશ આપતી વાર્તા. ફક્ત એકજ ખબર ન પડી કે ગિરીશભાઈ બાપા હતા તે અશોકભાઈ કેવીરીતે થઈ ગયા? ,😃

1 1

રચનાઓ મીના શાહની - (20 May 2025) 5
સરસ અંત. બહેન દિકરી સમજુ જ હોય છે. અપવાદરૂપે કોઈ અડિયલ હોય. સ્ત્રીને પિયર પોતાનું રહે તે જ ઈંચ્છા હોય છે. સરસ વાત.

1 1

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (19 May 2025) 5
જે બહેન(દીકરી) ભાઈ ભાભીની ફરજમાં એક દિવસ પણ ભાગ નથી પડાવતી, એ હક લેવા સમયે સૌથી પહેલો મોરચો માંડે છે...આવું સમાજમાં છાશવારે જોવા મળે છે...જોકે તમારી વાર્તામાં હંમેશા હકારાત્મક વલણ જોવા મળે છે.. વાર્તા સરસ લખાઈ છે, કાકા👍👌🙏

1 1

Alka Kothari - (19 May 2025) 5
ખૂબ સરસ, પ્રેરણા દાયક વાર્તાની જોરદાર રજૂઆત કરી છે. સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

1 1

સાગર પ્રજાપતિ - (19 May 2025) 5
વાહ.... ભાઈ -બહેનનો પ્રેમ સરસ રીતે વ્યક્ત કર્યો. સ્પર્ધામાં વિજેતા થાય તેવી શુભકામનાઓ 💐💐

1 1

View More

Publish Date : 16 May 2025

Reading Time :


Free


Reviews : 15

People read : 56

Added to wish list : 0