Jagruti Kaila - (19 May 2025)હૃદયસ્પર્શી આલેખન... આપની કલમે આલેખાતા પાત્રો જીવંત બની જાય છે. એમ લાગે કે શ્યામલી નજર સમક્ષ બધી જ વેદના અનુભવે છે. ખૂબ જ વિકટ પરિસ્થિતિ અને સંજોગોમાં અટવાઈ જીવન નૌકામાં સફર કરતું પાત્ર... hat's off you 👍🤝🙏
Bhavana Rathod - (16 May 2025)આહહહ...સાથે...વાહહહ... શામલી...એના બાળમાનસ નું વર્ણન...પિતા દ્વારા થતાં શોષણનું એની વય મુજબનું અનુમાન...માં દ્વારા સોંપાતો રાધા..નો હાથ...ને પછી એની 'મા' બની જવું...કમુનો સાથ પછી,ખરેખર એણે એનાં પતિને ઘરબા'રો કાઢવો જોઈ,કે શામલીને?પણ...એ કહેવાતાં સમાજની વાસ્તવિકતા નિરૂપવા, કદાચ તમેય મજબૂર થયાં છો, અહીં!ઓહહહ...! જ્યાં શામલીના પિતા, કે કમૂના પતિ જેવા (કુ)પુરુષો છે, ત્યાંજ...પાઠક સાહેબ જેવા પુરુષોત્તમ પણ છે જ...જે તમારી વાર્તામાં ખૂબ નિખરી આવે છે..!! સફળ થવાને... કંઈ કરી છૂટવાની હામ આડે... કાળાં રંગની વળી. શી વિસાત!? સામાજિક ઘણી પરીસ્થિતના સચોટ દર્શન થયાં... અને 'જટાળો જોગી' દ્વારા આસ્થાનું આરોપણ... ખૂબ હ્દયસ્પર્શી...✍️👌👌👍👍🌻🌻
એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ...More
એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ ને પ્રાધાન્ય આપ્યું છે...તો ધૂરંધર કવિ મિત્રો ની માફી સહ...