મયૂર પટેલ - (13 January 2020)સરસ વાર્તા. ધર્મેશભાઈ દિવસે દિવસે વધુ ને વધુ મજબૂત શોર્ટ ફિક્શન આપી રહ્યા છે, એ આનંદની વાત છે. ફ્લોલેસ લેખન આપનો પ્લસ પોઇન્ટ. અભિનંદન. વાર્તા ખરેખર પ્રથમ ક્રમાંક ડિઝર્વ કરે છે.
'સ્મિતા પારેખ' તથા 'કેતન મુનશી' વાર્તાપુરસ્કાર વિજેતા તેમજ ‘મમતા વાર્તાસ્પર્ધા (૨૦૧૮-૧૯) તથા (૨૦૧૯-૨૦)’માં મારી નવલિકાઓને વિજેતા-પારિતોષિક પ્રાપ્ત થયેલ છે.
મારી ટૂંકી વાર્તાઓ/લઘુકથાઓ નવનીત સમર્પણ, એતદ્, બુદ્ધિપ્રકાશ, કુમાર, જલારામદીપ, મમતા, નવચેતન, વારેવા વગેરે સામયિકોમાં પ્રકાશિત થાય...More
'સ્મિતા પારેખ' તથા 'કેતન મુનશી' વાર્તાપુરસ્કાર વિજેતા તેમજ ‘મમતા વાર્તાસ્પર્ધા (૨૦૧૮-૧૯) તથા (૨૦૧૯-૨૦)’માં મારી નવલિકાઓને વિજેતા-પારિતોષિક પ્રાપ્ત થયેલ છે.
મારી ટૂંકી વાર્તાઓ/લઘુકથાઓ નવનીત સમર્પણ, એતદ્, બુદ્ધિપ્રકાશ, કુમાર, જલારામદીપ, મમતા, નવચેતન, વારેવા વગેરે સામયિકોમાં પ્રકાશિત થાય છે.
મારી બે વિજેતા-નવલકથાઓ
'કાશ્મીર LIVE' તથા 'ઑપરેશન પ્રલય' પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂકી છે.
-----
મો.: 91064 80527
dharm.gandhi@gmail.com
facebook.com/DGdesk.in
dgdesk.blogspot.com
Book Summary
ટૂંટિયું વાળીને જાણે અમે મહિનાઓથી આ અંધારી કોટડીમાં પૂરાયેલા હતાં. ક્યારેક નાની જગ્યામાં હાથ-પગ હલાવી લેતાં. પણ જ્યારથી અમે બહારની વાતચીત સાંભળી, હું તો હતપ્રભ થઈ ગયો હતો! જીવિત રહેવાની સઘળી આશાએ જાણે કે અવતરતાં પહેલાં જ આત્મહત્યા કરી લીધી..