The 3rd One - (02 August 2026)એક સંવેદનશીલ વિષય. અરુંધતીનાં પાત્રને તમે એટલી હદે ન્યાય આપ્યો છે જાણે તેની વ્યથા કોઈ કલ્પના નહિ પરંતુ સત્ય હકીકત હોય. લેખાનશૈલી તો આપની ધારદાર છે જ... ખૂબ સરસ અને વિચારપ્રેરક વાર્તા👏👏👏
11
હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (27 July 2026)ખૂબ સુંદર વાર્તા...લેખનશૈલી જકડી રાખે એવી. મનોમંથન તો અદભુત. સ્પર્ધા માટે શુભેચ્છા.
11
Nisha Vaghela - (21 July 2026)ખૂબ સુંદર! એક નવીનતમ વિષય ...
11
अनला बापट - (13 July 2026)વાહ...અલગજ વિષય અને લેખનશૈલી પણ સુંદર.. સ્પર્ધા માટે શુભેચ્છા ની જરૂર જ નહીં..ઇનામ તમારું છે જ
11
ગિરીશ મેઘાણી - (08 July 2026)અત્યંત સુંદર રીતે લખાયેલી વાર્તા વિચારે ચડાવી દે એવા સ્થાને પહોંચી છે. ફરી એકવાર વિજેતાપદ હાથવગું છે.