• X-Clusive
ગોકલ

ગોકલ


Pulin Vasa Pulin Vasa
Reminiscent
જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (07 June 2021) 5
ઓહો હો ક્યાં, કયા ને કેટલાં ઋણાનુંબંધ બંધાઈ જતાં હોય છે આ પ્યારી દુનિયામાં. આપની સાથેનો તેમનો સંબંધ એમને કેટલો પ્રિય અને વહાલો હશે કે આ જગ છોડતાં પહેલાં છેલ્લો ઘૂંટ પણ તેઓએ આપનાં હાથે જ પીધો. ખૂબ જ સુંદર અને લાગણીથી ભરપૂર આપની આ સત્ય વાત. કેટલાં સંતોષ સાથે તેઓએ આ દુનિયામાંથી પ્રભુ પાસે જવાની સફર તરફ પ્રયાણ કર્યું. ખરેખર અદભૂત સર..! 👏👏🙏🙏

0 0

દિલેન સોલંકી - (03 July 2020) 5
નિઃશબ્દ પ્રસંગ, આપ સાહેબ કેટલાય દર્દીના શારીરિક માનસિક પીડા, દુઃખ માત્ર આપના દૈવીય સ્મિત થકી દૂર કરી નાખો છો... આપની સેવા અને ભાવના માંડવીમાં પેઢીઓ સુધી યાદ રહેશે...

0 0

પ્રકાશ પટેલ - (21 June 2020) 5
ઓહ... ખુબ હૃદયસ્પર્શી... લાગણીઓ છે ભાઈ આ તો...

0 0

hardik raychanda - (27 May 2020) 5
તાદ્રશ વર્ણન. નીતરતી લાગણીઓ.

0 0

Juneja Hanan - (26 May 2020) 2
બહુ દુઃખ અને આ છેલલી ઘઙી જેમા આપના હાથથી પીધેલ પાની બહુ આશ્રચર્યજનક

0 0

Brijesh Raychanda - (26 May 2020) 5
ઓહ...માનવામાં ન આવે અને એમાં પણ જાણે નજર સામે આ દ્રશ્ય થઈ રહ્યો હોય એવી લાગણી ઉભરી આવી...નિશબ્દ.

0 0

Paresh Makwana - (25 May 2020) 5

0 0

View More

Physician, Writer, Naturalist, Photographer, Amateur Archeologist residing at Mandvi - Kutch

Publish Date : 25 May 2020

Reading Time :


Free


Reviews : 10

People read : 326

Added to wish list : 0