• X-Clusive
નજર
Short story
Alka Kothari - (14 April 2023) 5
Very nice n heart touching story

0 0

જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (11 April 2021) 5
ખરેખર નાગેશ જેવાં જ કેટલાય લંપટ પુરુષો આપણાં સમાજ માં ભૂખ્યા વરુની જેમ સ્ત્રીઓ નાં ઢાંકેલા શરીરની આરપાર પણ પોતાની ગંદી વાસનાભરી નજરથી જોયા કરતાં હોય છે. કોઈ પણ જાતની શરમ વગર. પોતે પણ એક મા નો દીકરો છે, એક બહેન નો ભાઈ, એક પત્નિ નો પતિ, એક દીકરીનો પિતા.. આવા કંઈ કેટલાય સંબધો ધરાવતો ને એ વિશેની સમજ હોવા છતાં જાણે એને બહારની સ્ત્રીઓને જોવાનું જાણે લાયસન્સ મળ્યું હોય તે રીતે વર્તે છે ને જ્યારે કોઈ પોતાના ઘરની સ્ત્રીને ઊંચી નજર કરી જુવે તો આગ બબુલો થઈ જાય છે. પોતાનાં બાળકની ભૂખને સંતોશતી એ સ્ત્રીમાં એક મા જ હોય તે વાત ને છેલ્લે એ સમજ્યો તો ખરો. તે મા ને સલામ, તેની હિંમતને સલામ. ખૂબ સરસ રીતે સમાજને એક સંદેશ આપ્યો આપે..👍👍

0 0

Mita Mehta - (25 November 2020) 5
માતૃ પ્રેમ એ ખરેખર અલૌકિક છે🙏

0 0

Varsha Kukadiya - (02 February 2020) 5
નિઃશબ્દ.....! હૃદયને વીંધીને આરપાર ઉતરી ગયા શબ્દો....... વંદન છે સોલીભાઈ... તમારી કલમને....!🙏

0 0

અલ્પેશ બારોટ - (24 November 2019) 5
વાહ ભાઇ👌👌 સચોટ! લખાણ!

1 1

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (23 November 2019) 5
વાઉ....ખૂબ સરસ અને સમજવા લાયક. .

1 1

heena dave - (22 November 2019) 5
ખૂબ સુંદર

1 1


ભણતર નજીવું, પણ ગણતરી સચોટ! કર્મે મજૂર, પણ ખુમારી બાદશાહ જેવી! લેખકથી વધુ એક સારા માનવી અને સાચા ભારતીય તરીકેની ઓળખ સ્થાપિત કરવાનો ધ્યેય છે.

Publish Date : 22 Nov 2019

Reading Time :


Free


Reviews : 7

People read : 133

Added to wish list : 0