• X-Clusive
મુકામ
Social stories
નિકિતા પંચાલ - (12 August 2021) 5
ખૂબ સરસ વાર્તા

0 0

જ્યોતિન્દ્ર મહેતા - (18 March 2021) 5
વાહ સરસ વાર્તા.‌ જીવન ઘણીવખત નાની આશા આપીને આપણો કાયાપલટ કરી નાંખે છે.

0 0

Jagdishbhai Rathavi - (17 March 2021) 5

0 0

અમિષા પ્રણવ શાહ - (05 March 2021) 5
વાહ. અદ્ભુત.

0 0

સોનલ પરમાર - (24 February 2021) 5
વાહ... અતિ ઉત્તમ વાર્તા અને અદભુત વર્ણન. એક સ્ત્રી માં આવેલા અચાનક બદલાવ, ઓફિસની વાતો અને આખો માહોલ..સંવાદો થી આંખો સમક્ષ ઊભો કરી દીધો. મંજુ બેનના મનની વ્યથા અને એક વ્યથા ભર્યો અંત...આટલી ઉત્તમ વાર્તા બહુ સમય પછી વાંચી. અદભુત વાર્તા.

0 0


હર્ષદ ત્રિવેદી (જન્મ ૧૭ જુલાઈ ૧૯૫૮) એ ગુજરાત, ભારતના ગુજરાતી ભાષાના કવિ, લઘુકથા લેખક, વિવેચક અને સંપાદક છે. તેઓ ૧૯૯૫ થી ૨૦૧૫ દરમિયાન ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર, શબ્દશૃષ્ટિના સંપાદક હતા. ત્રિવેદીએ અનેક ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓમાં જુદા જુદા હોદ્દાઓ પર સેવાઓ આપી છે. ત્રિવેદીએ...More

Publish Date : 22 Feb 2021

Reading Time :


Free


Reviews : 5

People read : 44

Added to wish list : 0