'એય, હું તને….' એક ખુલ્લો પ્રેમપત્ર  Article Winner - 2


  • X-Clusive
પડકારને પત્ર

પડકારને પત્ર


નૂતન 'નીલ' કોઠારી નૂતન 'નીલ' કોઠારી

Summary

મારા પ્રથમ શ્વાસથી જ મારો સાથ નિભાવનારને મારો પ્રેમપત્ર.
Article & Essay
HANSA SONDARWA - (05 August 2023) 5

0 0

જાગૃતિ 'ઝંખના''મીરાં' - (16 July 2021) 5
ma'am...no words...it's beyond someone 's imagination...how could u had done it?!! may I salute uh as a lady? heads of uhhhhh..🙏🙏🙏

0 0

નિકિતા પંચાલ - (27 May 2021) 5
વાહ વાહ મેમ જોરદાર 😍👌

0 0

ભાવના પટેલ - (17 March 2021) 5
સલામ છે તને સખી

1 1

નિશાન પટેલ (સ્વાગત) - (17 March 2021) 5
વાહ વાહ વાહ સાથે આહ નીકળી ગઈ. પડકાર પડકાર ને પડકાર છતાં અડીખમ નૂતન

1 1

Asha Bhatt - (13 March 2021) 5
ઓહહો! નુતનજી, મને એમ કે આ પડકાર ખાલી મારી પાસે જ રહે છે, પણ મને શું ખબર કે એ બિજાનો પણ દોસ્ત છે. એક પત્ર દ્વારા તમારી પાપા પગલી થી માંડી અત્યાર સુધીનાં જીવનનો પરિચય કરાવ્યો, પણ મારો પડકાર તો છાના ખુણે સંતાયેલો છે, જે હું કોઈની ઓળખાણ નથી કરાવી શકતી

1 1

રાજેન્દ્ર સોલંકી - (13 March 2021) 5
વાહ,નૂતન એટલે નૂતન....પત્ર તો કંઈક અલગ પ્રકારનો અલગ જ વિષયનો પણ ખરેખર આંખ ભીની કરી ગયો.જિંદગીના પડકારો મેં ઝીલ્યા છે. તેમાંજ પડકારે જ્યારે મારા યુવાન પુત્રને ઉપાડી લીધો....આખરે એ પડકાર પણ ઝીલ્યો છે...આ જંગલ જેવી જિંદગીમાં અનેક ઝાડવા કાપી પગદંડી બનાવવી પડે છે...વંદન તો તમારા તુષારને કરું કે,પડકારો જીલવામાં તેણે પણ ભરપૂર સામનો કર્યો....👏👏👏💐💐.

1 1

View More

છું સીધી સરળ નારી, વખત આવ્યે લડનારી, હતી શિક્ષિકા ભાષાની લાક્ષણિકતા શીખવનારી. હવે મનની લાગણીઓને શબ્દરૂપી વાઘા પહેરાવનારી. લખું, વાર્તા, નાટક, પત્ર, લેખ, નિબંધ ને કવિતા ન્યારી, હાસ્ય ફુવારા ઉડાવું હું રોપીને શબ્દની સુંદર ક્યારી!

Publish Date : 11 Mar 2021

Reading Time :


Free


Reviews : 18

People read : 97

Added to wish list : 3