મીરા પટેલ - (26 February 2020)વાહ ધર્મેશભાઈ આ નાનકડી વાર્તામાં તમે ઘણું બધું કહી નાખ્યું..... એક પિતાનો એની દીકરી પ્રત્યેનો પ્રેમ ખૂબ જ સરસ રીતે વર્ણવ્યો તમે. 👍👏👌
Bharat Chaklasiya - (20 February 2020)ભાઈ ધર્મેશભાઈ ખરેખર સાહિત્યની સરસ્વતી આપના દિલમાં વાસ કરી રહી છે.. ખૂબ જ ઉચ્ચ કક્ષાનું સાહિત્ય તમે રચી રહ્યા છો.. સલામ.. સલામ....સલામ..
'સ્મિતા પારેખ' તથા 'કેતન મુનશી' વાર્તાપુરસ્કાર વિજેતા તેમજ ‘મમતા વાર્તાસ્પર્ધા (૨૦૧૮-૧૯) તથા (૨૦૧૯-૨૦)’માં મારી નવલિકાઓને વિજેતા-પારિતોષિક પ્રાપ્ત થયેલ છે.
મારી ટૂંકી વાર્તાઓ/લઘુકથાઓ નવનીત સમર્પણ, એતદ્, બુદ્ધિપ્રકાશ, કુમાર, જલારામદીપ, મમતા, નવચેતન, વારેવા વગેરે સામયિકોમાં પ્રકાશિત થાય...More
'સ્મિતા પારેખ' તથા 'કેતન મુનશી' વાર્તાપુરસ્કાર વિજેતા તેમજ ‘મમતા વાર્તાસ્પર્ધા (૨૦૧૮-૧૯) તથા (૨૦૧૯-૨૦)’માં મારી નવલિકાઓને વિજેતા-પારિતોષિક પ્રાપ્ત થયેલ છે.
મારી ટૂંકી વાર્તાઓ/લઘુકથાઓ નવનીત સમર્પણ, એતદ્, બુદ્ધિપ્રકાશ, કુમાર, જલારામદીપ, મમતા, નવચેતન, વારેવા વગેરે સામયિકોમાં પ્રકાશિત થાય છે.
મારી બે વિજેતા-નવલકથાઓ
'કાશ્મીર LIVE' તથા 'ઑપરેશન પ્રલય' પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂકી છે.
-----
મો.: 91064 80527
dharm.gandhi@gmail.com
facebook.com/DGdesk.in
dgdesk.blogspot.com
Book Summary
હ્રદયના ટુકડા સાથે થનારા મિલન માટે હવે આ પોતીકી થઈ ચૂકેલી વસાહત એણે છોડવી પડે એવો અણધાર્યો વખત આવી પહોંચ્યો હતો. જાણે કે આખરી વખત દીવાલ પર ઉપસેલા આભાસી ચહેરા પર હાથ ફેરવી લેવા માંગતો હોય એમ લાડથી બોલ્યો, 'બસ બેટા, હવે માત્ર થોડી જ ક્ષણો...'