સુખની કુંજી

સુખની કુંજી


Bharati Vadera Bharati Vadera
Self-help Social stories
નિકિતા પંચાલ - (05 August 2022) 5
વાહ ઉત્તમ વાત કહી

1 1

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (04 July 2021) 5
પ્રેરણાત્મક અને બોધદાયક કથા. સાચી વાત છે કે સુચારુ જીવન જીવવા માટે આપણા ખોટા પડેલા દાખલા આપણે જ ફરી ગણવા પડે છે અને તેનો સાચો જવાબ મેળવવો પડે છે.

1 2

Babalu oza - (04 July 2021) 5
અરે વાહ મેમ, ખૂબ સરસ કહ્યું, પરિશ્રમ કર્યા વગર સિદ્ધિ પ્રાપ્ત થતી નથી જ, તે સનાતન સત્ય છે અને દરેકે સ્વીકારવું જ રહ્યું, બેસી રહીને સફળતા ક્યારેય નહીં મળે, અને દરેક વ્યક્તિએ પોતાનું જીવન સુખમય કરવા એક ગોલ નક્કી કરવો જ રહ્યો, પછી તેની પાછળ અથાગ આયોજન સાથેનો પરિશ્રમ હોય તો સપના ચોક્કસ સાકાર થાય છે જ, શરૂમાં તકલીફ પડે, સફળતા મોડી મળે તો નાસીપાસ થયા વગર ગોળ ને લક્ષ્યમાં રાખીને મહેનત કરતા રહીએ તો ભગવાન પણ સામેથી સમયે આપે જ છે, ધીરજ ધરવી પણ એટલી જ જરૂરી છે, મેમ સાચે ખૂબ જ સુંદર અને સમજવા જેવો આલેખન બદલ ખુબ ખુબ અભિનંદન👌👌👌💐💐💐

1 1

જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (04 July 2021) 5
જી dear ખૂબ જ સુંદર અને સત્ય કહ્યું આપે. ઘણાં લોકો હોય છે પ્રારબ્ધને દોષ આપ્યાં કરશે, અરે તમારા પ્રારબ્ધને પણ તમારી સાથે હાથ મિલાવવો જ પડે જો તમારી મહેનત હોય. હું આ વાતમાં ખૂબ માનું છું. બસ બેઠાં બેઠાં જ રાહ જોવી કે બસ દુઃખી થયા કરવું તો સફળતા કઈ રીતે પામી શકાય..? લાસ્ટ લાઈન હું દ્રઢ પણે હંમેશાથી માનું છું કે, પ્રભુને પણ થવું જોઈએ કે, વાહ શું જીવન જીવ્યું છે..! ને તેઓને પણ આપણાથી પ્રેમ થઈ જાય..! 👏👏👍👍💖

1 2


મને શબ્દોનાં આકાશમાં ઉડવું ગમે.

Audio is also available


Publish Date : 04 Jul 2021

Reading Time :


Free


Reviews : 4

People read : 70

Added to wish list : 0