મારા મસ્તિષ્કમાં લેખનકળાના બીજ વાવનાર અને એ કળાને પુષ્પયુક્ત શબ્દલતા બનાવી જતન કરનાર મારા પિતા શ્રી વિજયભાઈ પટેલને પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ ભાવનાસભર શ્રદ્ધાંજલિ.
એમનું સંઘર્ષમય જીવન અને જીવનના દરેક પડકારો સામે અડીખમ રહેલું વિજયી વ્યક્તિત્વ મારા જીવનની પ્રેરણા બની મારું પથદર્શક બનતું રહે એવી પ્રાર્થના.