બાથરૂમમાં લેંઘો પહેરવાનો પ્રયોગ !

બાથરૂમમાં લેંઘો પહેરવાનો પ્રયોગ !


Bharat Chaklasiya Bharat Chaklasiya

Summary

મમળાવો એક મજાનો હાસ્યલેખ.
Article & Essay Humor


Your Rating
blank-star-rating
Sanjaykumar Magra - (02 June 2022) 4
વાહ જોરદાર લેંઘા ની અને બાથરૂમ ની વાર્તા....👌

0 0

નિકિતા પંચાલ - (28 April 2022) 5
વાહ મજા આવી ગઈ લેંઘાપુરાણમાં

0 0

રાજેન્દ્ર સોલંકી - (20 April 2022) 5
ભાઈ,હાસ્યરસમાં તો ભરતભાઇ નામ હી કાફી હૈ.😊👍💐

0 0

SABIRKHAN PATHAN - (20 April 2022) 5
લેંઘાપુરાણ ગમ્યું હો સર... મજા આવી ગઈ

0 0

ગિરીશ મેઘાણી - (20 April 2022) 5
અંતમાં ફરમાનના પાલન વિશે પણ પ્રકાશભાઈને પાડો, ભાગ ૨ માં. મોજ પડી ગઈ.

0 0

આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (19 April 2022) 5
લેંઘા પુરાણનો આ એપિસોડ ખૂબ મનોરંજક રહ્યો. ભરતભાઈ તમે બધી બાબતોમાં હાસ્ય ઉપસાવી શકો છે તે માટે ખૂબ ખૂબ અભિનંદન.

0 1

Hitesh Patadiya - (19 April 2022) 5
જ્ઞાન આપ્યું કે અનુભવ કહ્યા?🤣🤣 પણ ઘરની છૂપી ફરિયાદો હળવેકથી લખી નાંખી છે. (ઘરમાં તો થોડી બોલાય?🤣) મજાની લેંઘાગાથા👍

0 1

View More

હું ગુજરાતી સાહિત્યનો પરમ ઉપાસક જીવ છું. હાસ્ય રચનાઓ અને સામાજિક પ્રેરણાત્મક વાર્તાઓ મારી ફેવરિટ છે. આ દુનિયાના ખીચોખીચ માનવ પ્રવાહમાં પણ એકલા હોય એવા તમામ વ્યક્તિઓનો હું સાથીદાર છું. એકલતા જેને કોરી ખાતી હોય તેમને હું કમ્પની આપવા હમેંશા તૈયાર છું.

Publish Date : 19 Apr 2022

Reading Time :


Free


Reviews : 8

People read : 39

Added to wish list : 0