મને બાળપણથી જ વાંચવાનો શોખ હતો અને હવે લખવું પણ ગમે છે. હું ટૂંકી વાર્તા અને નવલકથા લખું છું.
Book Summary
બે યુવા હૈયા સાગર અને સરિતાની મુલાકાત વોટ્સએપ ઉપર થાય છે. વાતની શરૂઆત સાહિત્યની વાતોથી થાય છે. પછી ધીમે ધીમે બંને જણ એક બીજાના પ્રેમમાં પડે છે. પણ જયારે તેઓ રૂબરૂ મળવાનું નકકી કરે છે એ દિવસે સાગરનો અકસ્માત થાય છે. પછી સાગર અને સરિતાનો સંગમ થાય છે કે નહીં એ જાણવા તમારે આ પ્રેમકથા વાંચવી પડશે.