• 21 August 2020

    sosa trupti

    વેદનાં સંવેદનાં

    5 141

    વેદના સંવેદના ?

    ​આજે કોઈ શબ્‍દ નથી કહેવાને

    ​ભરાઈ ગયું આ જીવતર

    ​પલળી ગયું મારું પલ અને

    ​જીવન ગયું હારી હારી....!?!

    ​દિલ ભર્યું ભર્યું,.

    ​આસું ના જુવે કોઈ

    ​આ હયાત જીવનમાં રહી.

    ​જીવન ગયું હારી હારી....!?!

    ​લાખો કોશીશ કરવા સતા એ

    ​હાથ પરથી બાજી હારી હું,

    ​તળપી રહી હતી પ્રેમની પ્‍યાસી

    ​જીવતર માંથી વહી ગઈ

    ​જીવન ગયું હારી હારી....!?!

    ​કેટલીઈ મૂશ્‍કેલી અંત કરી

    ​આજે ખરી ઘડી આવી ગઈ

    ​આંખોનાં આસું બદલ લોહી વહેયા

    ​જીવન ગયું હારી હારી....!?!

    ​નથી રહ્યુઁ આ જીવતર મારું.

    ​જીદંગીની આખરી ક્ષણ આવી

    ​પલ પલ મારું ખોદાયું,

    ​જીવડો મારો બુરાયો

    ​જીવન ગયું હારી હારી....!?!

    ​કોન કોને દોષી ઠહેરું.

    ​​મારા જ પગ ગયા ભાંગી

    ​આ હાથની હથેળીઈ તરસી ગઈ

    ​અને ધ્રુજતે ધ્રુજતે કહી રહી

    ​જીવન ગયું હારી હારી....!?!

    ​વેદના સંવેદના ના મારી ખૂટી

    ​હૈયે ધોધ ધારા વહેતી રહી

    ​દિલને ખૂણે એક કણ ખૂચી

    ​દૅદનાં સહાયું મારાથી

    ​જીવન ગયું હારી હારી....!?!

    ​- સોસા તૃપ્‍તિ.✍





    Trupti sosa (ગઝલ સાથી)


Your Rating
blank-star-rating
અરવિંદ રાય અરવિંદ રાય - (19 October 2023) 5
વેદના સંવેદના ના ખૂટી... પણ જિંદગી...!

1 0

કિશન એસ. શેલાણા - (10 February 2022) 5
વાહ ખૂબ સુંદર

1 0

Jayantilal Vaghela એકાંત - (30 September 2020) 5
સુંદર રચના ..💐

1 0

કિશન પંડયા - (03 September 2020) 5
ખૂબ સરસ

1 1

Chandni Barad - (28 August 2020) 5

1 1

અવિચલ પંચાલ - (21 August 2020) 5
very nice

1 1