આ વાર્તા નો વિચાર મને સમાજમાં પ્રવર્તતા પુત્ર ચાહ ના મોહ પરથી આવ્યો ..આજે પણ ઘણા સમાજમાં પુરુષ અથવા પતિ દીકરી જન્મ માટે સ્ત્રી ને જ જવાબદાર માને છે .અને સદગતિ તો જો પુત્ર અગ્નિદાહ આપે તો જ થાય ...એવી માન્યતા ના વિરોધ રૂપે આ વાર્તા લખાઈ - રેના સુથાર - સ્વર અને વાર્તા