વાહ...ચોક્ડ મુવી વિષે..અનુરાગ નો ખુલ્લો પત્ર એકદમ.સચોટને બધાં જ મુદ્દા ને ઝીણવટથી આવરી લેતોછે..મુવી જોયું નથી હવે સમય બગાડીશું પણ નહીં એવું લાગ્યું આપનો ઓડિયો વરઝન.પ્રયોગ પણ ગમ્યો.. લખતાં રહો બોલતાં રહો..
વાહ! જબરદસ્ત સમીક્ષા! ફિલ્મની સાથે સાથે અનુરાગ કશ્યપની પણ સમીક્ષા કરી દીધી! ઑડિયો સમીક્ષાનો નવો પ્રયોગ ગમ્યો.
Publish Date : 29 Jan 2021
Time to listen : 00:14:48
Free
Reviews : 7
People Listen : 765
Added to wish list : 1