English
Sign Up
Sign In
My Cart
0
Your cart is empty right now
Home
Category
Write
X-Clusive
POD
View More
Authors
Paintings
Photographs
Column
Audios
E-Magazine
Quotes
Contests
FAQ
Shopizen
Home
Paintings
Nimisha Dalal
Follow
94
1280
Views
28
Received Responses
37
Received Ratings
Share with your friends :
About Nimisha Dalal
મારું નામ નિમિષા દલાલ. જન્મ તા. : ૧૧/૭/૧૯૬૫ જન્મ સ્થળ : સુરત અભ્યાસ : સાયંસના વિષયો સાથે દસમા ધોરણ સુધીનો, અમદાવાદની શેઠ સી.એન.વિદ્યાલય આંબાવાડી માંથી; ત્યારબાદ ગર્લ્સ પોલિટેકનીક માંથી ફેશન ડિઝાઈનીંગનો ડિપ્લોમા. હાલ રહેવાનું સુરત ખાતે. બે વર્ષ લોકલ દૈનિક સમાચાર પત્ર ‘ગુજરાતમિત્ર’માં...
More
5
Publish Paintings
94
Followers
27
Following
હર્ષદ ...
Followers :
14
Follow
યામિની...
Followers :
89
Follow
ડો.અંકિત...
Followers :
10
Follow
Shopizen Original
Followers :
208
Follow
Ketaki Jani
Followers :
12
Follow
મેહુલ ભટ્ટ
Followers :
5
Follow
તોફાની...
Followers :
6
Follow
Manisha Pradhan
Followers :
17
Follow
Nilesh Thanki
Followers :
44
Follow
RIDDHI PATEL
Followers :
12
Follow
સંજય ચૌધરી
Followers :
3
Follow
Raychanda Bros.
Followers :
72
Follow
Nilesh Murani
Followers :
14
Follow
વાર્તા સભા
Followers :
19
Follow
અભિમન્યુ...
Followers :
21
Follow
જગદીપ...
Followers :
38
Follow
My Shopizen
Followers :
290
Follow
Ravindra Parekh
Followers :
22
Follow
Haresh Bhatt
Followers :
10
Follow
પ્રશાંત...
Followers :
111
Follow
Jagrut Patel
Followers :
7
Follow
PRAVEEN PITHADIYA
Followers :
26
Follow
hardik raychanda
Followers :
232
Follow
મરિયમ ...
Followers :
27
Follow
View More
Please wait...
View More
×
Update About Me
About Me
*
મારું નામ નિમિષા દલાલ. જન્મ તા. : ૧૧/૭/૧૯૬૫ જન્મ સ્થળ : સુરત અભ્યાસ : સાયંસના વિષયો સાથે દસમા ધોરણ સુધીનો, અમદાવાદની શેઠ સી.એન.વિદ્યાલય આંબાવાડી માંથી; ત્યારબાદ ગર્લ્સ પોલિટેકનીક માંથી ફેશન ડિઝાઈનીંગનો ડિપ્લોમા. હાલ રહેવાનું સુરત ખાતે. બે વર્ષ લોકલ દૈનિક સમાચાર પત્ર ‘ગુજરાતમિત્ર’માં નોકરી, તેમજ સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માના રાઈટર તરીકેની જવાબદારી નિભાવી. મારી રચનાઓ ‘ગુજરાતમિત્ર’ સમાચારપત્રની સાપ્તાહિકપૂર્તિઓમાં,‘મમતા’ સામયિકમાં, ‘નોબત સાંધ્ય દૈનિક’ની દિવાળી અંકની પૂર્તિમાં,'લેખિની’ સામયિકમાં, ‘વૈષ્ણવ વણિક જ્ઞાતિ’ના સામયિકમાં, તેમજ મોઢવણિક જ્ઞાતિના સામયિક 'જ્યોતિર્ધર'માં તથા અમેરિકાથી પ્રકાશિત થતાં ‘ગુર્જરી ડાયજેસ્ટ’માં અને વિષ્વ ગુજરાતી સમાજના સામયિક 'વિષ્વમેળો' તથા અમદાવાદથી પ્રકાશિત થતાં 'કુમાર' સામયિકમાં પ્રકાશિત. મુંબઈથી પ્રકાશિત થતા 'લેખિની' સામાયિકના જે-તે અંકની નિર્ણાયકની પસંદગીની વાર્તાનું ઈનામ વાર્તા 'વારસ'ને રીડગુજરાતી.કોમની વાર્તાસ્પર્ધામાં આશ્વાસન ઈનામ ‘અડધીમા’ વાર્તા માટે મળ્યું. ૨૦૧૪માં પ્રકાશિત વાર્તા ‘દીદી, મારી દીદી..’ને ‘કુમાર’નું કમળાબહેન પરીખ લેખિકા પારિતોષિક મળ્યું. હવે થોડા વિદ્યાર્થીઓની અમારા ગૃપમાં જોડાવાની માગણીને માન આપી 'વાર્તાસભા' નામનું ગૃપ શરૂ કર્યું છે. જેમાં માત્ર મહિલાઓ જ નહિ પણ વાર્તાલેખનમાં રસ ધરાવનાર ૧૫ ભાઈ-બહેન નિયમિત મળીએ છીએ. જેમાં સ્થાનિક વાર્તાકારોનું માર્ગદર્શન મેળવી લેખન સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ.. એક પુસ્તક પ્રકાશિત જાન્યુઆરી : ૨૦૧૮ 'કોફીનો એક કપ' હાલ એક હાર્ડ કોપી ત્રિમાસિક 'વાર્તાસૃષ્ટિ' પ્રકાશિત કરું છું. જેમાં સ્થાપિત તેમજ નવોદિત વાર્તાકારોની પ્રયોગશીલ વાર્તાઓ, અન્ય ભાષાઓમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ. તેમજ સારી સારી વાર્તાઓના આસ્વાદનો સમાવેશ કરીએ છીએ. મારું મેલ આઈડી : nimidalal65@gmail.com
×
About Author

Money back guarantee*
100% Money back guarantee
Help & Support (10AM - 7PM)
Call Us : +91 9978725201
Safe & Secure Payment
100% Safe & Secure Payment
Select Your Language
English
English
ગુજરાતી
Gujarati
বাংলা
Bengali
मराठी
Marathi
हिंदी
Hindi