પ્રકાશ પટેલ - (22 June 2020)ઓહ... ખુબ કરુણ અને દીલ દહેલાવી દેનાર કિસ્સો... આવા લોકોને તમે માફ કર્યા એજ તમારી ખાનદાની...
11
છાયા ચૌહાણ - (13 June 2020)ગાયક ભલે ગુમાવ્યા પણ એક સારા લેખકનો ભેટો જરૂર થયો છે, કદાચ ધણી ની ઈચ્છા તમને લેખક બનાવવાની હશે. તમારું હકારાત્મક વલણ ગમ્યું.
11
અમિષા પ્રણવ શાહ - (11 June 2020)પીડાને પી જઈને એની ઉપર આટલી હળવાશથી લખવું ખરેખર અઘરું છે. હા, પણ આશાવાદના નિયમે મૂલવીએ તો એ એક ઘટનાથી એક ઉચ્ચ કક્ષાના લેખકનો ઉદય થયો એવું ચોક્કસ કહી શકાય.
11
ઉમંગ ચાવડા - (08 June 2020)ખૂબ સરસ. વાત કહેવાની આપની રીત પણ અનોખી છે.
Hari Modi (Khoji) - (06 June 2020)જનાબ, ભલે તમે ગાયક ના બની શક્યા પણ લેખક તો ઉત્તમ કોટીના ખરા એમાં બેમત નથી. મેં તમારી ગિરનાર સિરીઝ વાંચી ત્યારથી તમારો આંશિક અને પંખો (ફૅન) 😀 બની ગયો છું. તમારી લખાણ શૈલી સરસ છે.
મિત્રો, હું પોરબંદર જીલ્લાનો વતની છું. એક સામાન્ય લેખક પણ છું. નાનપણથી જ વાંચવા અને લખવાનો ગજબનો શોખ હતો અને આજે કવિતાઓ, અછાંદસ ગઝલો, હાઈકુ, વાર્તાઓ લખું છું.
મિત્રો, હું પોરબંદર જીલ્લાનો વતની છું. એક સામાન્ય લેખક પણ છું. નાનપણથી જ વાંચવા અને લખવાનો ગજબનો શોખ હતો અને આજે કવિતાઓ, અછાંદસ ગઝલો, હાઈકુ, વાર્તાઓ લખું છું.