ભગીરથ ચાવડા - (28 January 2021)વાહ! ખૂબ સરસ અને માહિતીસભર લેખ. આપના આવા લેખોથી કોઈની સાથે ફ્રોડ થતું અટકશે. ઘણા એવા લોકો હોય છે જેમને આવી બધી જાણકારીઓ નથી હોતી. આવા લેખો લખીને અવેરનેસ ફેલાવવા બદલ ખૂબ ખૂબ આભાર.
10
Brijesh Raychanda - (22 September 2020)ઘણુંબધું નવું જાણવા મળ્યું...
આપણે જાણીએ છીએ કે દિવસેને દિવસે લોકો કેસલેસ તરફ વળી રહ્યા છે ત્યારે ઓનલાઇન શોપિંગ માટે લોકો અલગ અલગ એપ્લિકેસનનો જેવી કે પે ટી એમ, ફ્લિપકાર્ટ અને એમેજોનનો ઉપયોગ કરે છે એ ખૂબ જ સારી વાત છે પણ તેનો સાવચેતી ભર્યો ઉપયોગ ન કરવાથી ધીમે ધીમે લોકો ઓનલાઇન ફ્રોડના શિકાર બની રહ્યા છે.