પ્રકાશ પટેલ - (15 June 2020)ખુબ સરસ લેખ સાથે સરસ કાવ્ય...
11
રાજુસર ગરસોંદિયા - (14 June 2020)હા બાળ મજૂરી તો નાબૂદ થવી જ જોઈએ
11
Varsha Kukadiya - (14 June 2020)આપની વાત સાથે હું સહમત છું પીયૂષભાઈ... ખરેખર ખૂબ જ જરૂરી છે બાળ મજૂરી નાબૂદ કરવાની...સૌનો સાથ હશે તો જ સૌનો વિકાસ થશે...ખાસ તો આવતીકાલના ભારતીય નાગરિકનો....! ઉત્તમ લેખ...!
11
ઉમંગ ચાવડા - (21 September 2019)શ્રી પિયુષભાઇ, આપે ખુબજ સરસ રચના આપી છે ! બાળ મજૂરી ખરેખર એક અભિશ્રાપ છે ! ઉગતા ફૂલ જેવા કોમળ બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ અન્ય કામોમાં જોતરી દેવાય છે ! મને લાગે છે કે લોકો સંયુક્ત રીતે જો આનો વિરોધ નોંધાવે અને જ્યા બાળમજૂરી થતી હોય ત્યાં પોલીસને કે સામાજિક સંસ્થાઓને રિપોર્ટ કરે તો આનો જરૂરથી ઉકેલ આવે ! પ્લીઝ લખતા રહેજો, આપણું ખુબ સ્વાગત છે.
પરિચય:-મારા પરિવારમાં દાદી,માતા-પિતા,ચાર ભાઈઓ તથા એક બહેન. આમ તો મધ્યમ વર્ગમાં ઉછરેલ; અને બાળપણથી જ વાંચનનો શોખ, હાઇસ્કૂલમાં સર્જન શક્તિના પાઠ ભણેલ. કોલેજકાળ દરમ્યાન મળેલ મિત્રો અને ગુરુજીથી વર્તમાન સમય સાથે ડગ ભરતા શીખેલ. અભ્યાસમાં અભિરૂચિ ઓછી,પણ વાંચન/લેખનમાં પાવરદ્યો હા....!...More
પરિચય:-મારા પરિવારમાં દાદી,માતા-પિતા,ચાર ભાઈઓ તથા એક બહેન. આમ તો મધ્યમ વર્ગમાં ઉછરેલ; અને બાળપણથી જ વાંચનનો શોખ, હાઇસ્કૂલમાં સર્જન શક્તિના પાઠ ભણેલ. કોલેજકાળ દરમ્યાન મળેલ મિત્રો અને ગુરુજીથી વર્તમાન સમય સાથે ડગ ભરતા શીખેલ. અભ્યાસમાં અભિરૂચિ ઓછી,પણ વાંચન/લેખનમાં પાવરદ્યો હા....! માતૃભાષાનું ગૌરવ વધારવાની નેમ લીધી છે. અને સતત્ તેને વળગીને ચાલી રહ્યો છું.
વ્યવસાય:- પોલીસ ડિપાર્ટમેન્ટમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ભાવનગરમાં ફરજ બજાવું છું.