જ્યોતિન્દ્ર મહેતા - (03 March 2021)એકવાત તો માનવી રહી કે લોકડાઉન વખતે માનવતા ખીલીને દેખાઈ. અમારા વિસ્તારમાં લોકડાઉનમાં બાંધકામ બંધ હતાં પણ મજૂરો ત્યાં જ રહી રહ્યા હતા. કામ બંધ એટલે રોજગાર બંધ પણ તેમને રોજ સવાર સાંજ એક ટીમ હતી જે બધાને રાંધેલું ભોજન આપી જતી. લાગલગાટ બે મહિના સુધી તેમને જમવાનું આવતું રહ્યું. ટ્રેનો શરૂ થયા પછી જ તેઓ પોતાના વતન જઈ શક્યા.
10
સોનલ પરમાર - (03 March 2021)ખૂબ જ ઉમદા રચના. લોક ડાઉન માં આવી કેટલીય ઉમદા કથાઓ જન્મી હતી અને હજીય મુરઝાઇ નથી તે જોઈ અને જાણીને થાય છે કે હજુય કેટલાય માણસો માં માણસાઈ મરી નથી. બીજાનું વિચારવું અને મદદ કરવી તેમાં તેમનું મન જરાય ખચકાતું નથી. ખૂબ જ સુંદર રચના છે તમારી.