પ્રકાશ પટેલ - (14 December 2020)ખુબ ખુબ સરસ વાર્તા ઘડી... પ્રેમનું એક સર્વોત્તમ રૂપ ઉજાગર કર્યુ...
00
Varsha Bhanushali - (17 November 2020)ખરેખર પ્રેમની કોઈ વ્યાખ્યા નથી છતા પણ ઉત્તમ વ્યાખ્યા લખી છે. આવો પણ પ્રેમ હોય!!👌👍
10
છાયા ચૌહાણ - (26 October 2020)વાહ... પ્રેમમાં તરબતર એવી આપની વાક્યરચના ખરેખર પ્રેમની અનુભૂતિ કરાવે છે. 'ફક્ત કહેવાથી પ્રેમ ક્યાં પૂર્ણ થાય છે, તપનની અનુભૂતિ જ પ્રેમ રૂપી શીતળતા બક્ષે'👌👌