પ્રકાશ પટેલ - (25 November 2021)વાહ અદ્ભૂત વાર્તા. ખૂબ ખૂબ સરસ. 👌👍
11
મીરા પટેલ - (25 November 2021)વાહ વાહ! સુપર્બ સ્ટોરી. રોમાંચક👌 વર્ણન, ડાયલોગ ગમ્યું. અંત પણ સરસ. ખૂબ શુભેચ્છાઓ💐
11
Hitesh Patadiya - (24 November 2021)વાચકને એકપગે ઊભા રહીને સળંગ વાંચવાની શરત રાખી હોય તો તેની પાસે અડધે પહોંચ્યા સુધી બે વિકલ્પ રહે. બાકી પછી તો વાર્તા નીચે મૂકવા કરતાં પગને કષ્ટ આપવાનું વધુ પસંદ કરે એવી મન ખેંચી રાખતી અલગ શૈલી ધરાવતી સરસ વાર્તા. અંત લટકતો રાખીને ખુદ તમે જ પાત્રોને સહજ રીતે તેમનું સ્થાન બતાવીને હસતા હસતા ઊભા થઈને મનમરજીથી મનમાં "મેરી મરજી..." બોલીને ડાયરી બંધ કરી હોય એ દૃશ્ય કલ્પી લીધું. શરૂઆતમાં ચોર-પોલિસ, પછી કાવતરું, પછી લેખકની માયા, પછી પાત્રોની સંપીને બનતી યોજનાની સંભાવના, પછી અંતે તમારી મોજ વગેરે અલગ અલગ ભાવો વિશે વિચારતા વિચારતા વાર્તા એકઝાટકે પૂર્ણ થાય. જે કંઈક નવી અને રસપ્રદ શૈલી રહી. મમતા મેગેઝીનમાં શ્રેષ્ઠ ૧૧ માં સમાવેશ બદલ અભિનંદન💐👍
11
છાયા ચૌહાણ - (23 November 2021)પરવર દિગારે આગળ વાંચવાની ઉત્સુક્તા વધારી 😀👌
'સ્મિતા પારેખ' તથા 'કેતન મુનશી' વાર્તાપુરસ્કાર વિજેતા તેમજ ‘મમતા વાર્તાસ્પર્ધા (૨૦૧૮-૧૯) તથા (૨૦૧૯-૨૦)’માં મારી નવલિકાઓને વિજેતા-પારિતોષિક પ્રાપ્ત થયેલ છે.
મારી ટૂંકી વાર્તાઓ/લઘુકથાઓ નવનીત સમર્પણ, એતદ્, બુદ્ધિપ્રકાશ, કુમાર, જલારામદીપ, મમતા, નવચેતન, વારેવા વગેરે સામયિકોમાં પ્રકાશિત થાય...More
'સ્મિતા પારેખ' તથા 'કેતન મુનશી' વાર્તાપુરસ્કાર વિજેતા તેમજ ‘મમતા વાર્તાસ્પર્ધા (૨૦૧૮-૧૯) તથા (૨૦૧૯-૨૦)’માં મારી નવલિકાઓને વિજેતા-પારિતોષિક પ્રાપ્ત થયેલ છે.
મારી ટૂંકી વાર્તાઓ/લઘુકથાઓ નવનીત સમર્પણ, એતદ્, બુદ્ધિપ્રકાશ, કુમાર, જલારામદીપ, મમતા, નવચેતન, વારેવા વગેરે સામયિકોમાં પ્રકાશિત થાય છે.
મારી બે વિજેતા-નવલકથાઓ
'કાશ્મીર LIVE' તથા 'ઑપરેશન પ્રલય' પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂકી છે.
-----
મો.: 91064 80527
dharm.gandhi@gmail.com
facebook.com/DGdesk.in
dgdesk.blogspot.com
Book Summary
પરવરદિગારે મને ચેતવી દીધો હતો. પોલીસ ડિપાર્ટમેન્ટ હવે સાબદું બની ગયું છે. તેઓ હવે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. મારી ગિરફ્તારીમાં હવે વિજ્ઞાનની કોઈ અસરકારક તકનીકનો વપરાશ થવાનો હતો.