હિરલ પુરોહિત 'સપ્તરંગી શબ્દ' - (21 April 2023)khub saras varta.... samjva jevi vat je rite raju kari... e gami...
10
મીરા પટેલ - (16 April 2023)વાસ્તવિકતાને વાર્તામાં સરસ રીતે ગૂંથી લીધી છે. સુખદ અંત ગમ્યો. બાકી હમણાં હમણાં અતીકના ન્યુઝ જોવા મળે છે. એનો તો દુઃખદ અંત થયો... વાર્તા ગમી. 💐👍
સાહિત્યના વિવિધ પ્રકારો જેવા કે લઘુકથા, નવલિકા, હાસ્યકથા, હાસ્યલેખ, નાટક, નિબંધ, કાવ્ય વગેરેમાં લેખન કરવાનું ગમે છે. વિવિધ રચનાઓ ચાંદની, રંગતરંગ, સરવાણી, આરામ, નવનીત-સમર્પણ, અભિષેક, પરબ, જલારામ દીપ, શ્રીરંગ, હસાહસ, સવિતા, મુંબઈ સમાચાર, ટાઇમ્સ ઓફ ઇન્ડિઆ [ગુજરાતી] જેવાં વિવિધ સામયિકોમાં પ્રગટ થઈ છે.
આકાશવાણી આમદાવાદ વડોદરા પરથી અવારનવાર રેડિયો નાટક પ્રસરિત થતાં રહે છે.
Book Summary
સાંતારામ મધ્યમ વર્ગનો માણસ છે. એનો પરિવાર સુખેથી રહેતો હતો, પરંતુ એના યુવાન દીકરાએ ઝનૂનમાં આવીને શું કર્યું ને એનું શું પરિણામ આવ્યું એ વાત સાંતારામ પાસેથી જ સાંભળો...