સ્વ. શ્રી વિજયભાઈ Story Winner - 3


  • X-Clusive
ઝનૂન

ઝનૂન


Yashvant Thakkar Yashvant Thakkar

Summary

સાંતારામ મધ્યમ વર્ગનો માણસ છે. એનો પરિવાર સુખેથી રહેતો હતો, પરંતુ એના યુવાન દીકરાએ ઝનૂનમાં આવીને શું કર્યું ને એનું શું પરિણામ...More
Social stories
હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (21 April 2023) 5
khub saras varta.... samjva jevi vat je rite raju kari... e gami...

1 0

મીરા પટેલ - (16 April 2023) 5
વાસ્તવિકતાને વાર્તામાં સરસ રીતે ગૂંથી લીધી છે. સુખદ અંત ગમ્યો. બાકી હમણાં હમણાં અતીકના ન્યુઝ જોવા મળે છે. એનો તો દુઃખદ અંત થયો... વાર્તા ગમી. 💐👍

1 0

પૂર્વી ચોકસી - (13 April 2023) 5

1 0

સુનિલ ર. ગામીત "નિલ" - (07 April 2023) 5
સરસ વાર્તા

1 0

Bharat Chaklasiya - (06 April 2023) 5
ચોટદાર રજુઆત. ધર્મના નામે રોટલા શેકી ખાનારના મોં પર એક તમાચા જેવી વાર્તા.

1 0

અમિષા પ્રણવ શાહ - (05 April 2023) 5
An eye opener story.

1 0

છાયા ચૌહાણ - (02 April 2023) 5
વાસ્તવિકતાનું સરસ આલેખન

1 0

View More

સાહિત્યના વિવિધ પ્રકારો જેવા કે લઘુકથા, નવલિકા, હાસ્યકથા, હાસ્યલેખ, નાટક, નિબંધ, કાવ્ય વગેરેમાં લેખન કરવાનું ગમે છે. વિવિધ રચનાઓ ચાંદની, રંગતરંગ, સરવાણી, આરામ, નવનીત-સમર્પણ, અભિષેક, પરબ, જલારામ દીપ, શ્રીરંગ, હસાહસ, સવિતા, મુંબઈ સમાચાર, ટાઇમ્સ ઓફ ઇન્ડિઆ [ગુજરાતી] જેવાં વિવિધ સામયિકોમાં ...More

Publish Date : 26 Mar 2023

Reading Time :


Free


Reviews : 15

People read : 73

Added to wish list : 0