sunita patel - (05 August 2024)વાયફીના પ્રેમ અને શરારત ને મનભરીને માણતી વાંચી રહી હતી ત્યાં અચાનક આવેલો અણધાર્યો ટ્વિસ્ટે રડાવી દીધી.
10
સોનલ પરમાર - (21 May 2023)ફેસબુક પર આ વાર્તાની પોસ્ટ જોઈ અને થયું કે લાવ ઘણાં મહિનાઓ વીત્યાં આજે ઉમંગ ભાઈની લખેલી વાર્તા વાંચી લઉં. પોસ્ટ વાંચીને જ વાઇફી વિશે વધુ આગળ વાંચવાની ખરેખર તો ઈચ્છા જાગી અને પૂર્ણ વાર્તા વાંચીને છેલ્લે તેનો અંત વાંચી થયું કે, વાંચવું સફળ થયું. હું સિંગલ છું એટલે વાઈફી શું હોય તેનો કોઈ અનુભવ નથી. હા, ક્યારેક હું પણ વાઇફ બનવાના કેટલાંક સ્વપ્ન જાગતી આંખે જોઈ લઉં છું. તમારી વાર્તા પણ આવી જ કંઇક કાલ્પનિક હોવા છતાં પતિ પત્ની મધુર અને ખટમીઠા રોજિંદા અહેસાસથી ભરેલી છે. એક પત્નીની બનવાની કલ્પના અને તેમાં ટિફિન વાળી વાત, રસોડામાં બહાનાથી ડબ્બાનું ઢાંકણું ખોલવા બોલાવવાની વાત અને આઇપીએલ મેચ ની રમૂજ વાંચી ખૂબ મજા આવી. કાલ્પનિક છતાં અર્થસભર ઉમદા લેખન. કેટલીક ઉમદા રમૂજ પળોનું ખૂબ જ સુંદર વર્ણન. અંત ખૂબ જ વેધક. આખી વાર્તામાં શયનખંડ એક જ વર્ણનને બાદ કરતાં મારા માટે આ સૌથી ઉત્તમ વાર્તા છે. ખૂબ જ ઉમદા. 👏👏
00
Bharati Vadera - (21 May 2023)ઉમંગભાઈ ! વાઈફી નું અદ્ભુત ચરિત્ર ચિત્ર આલેખી ને તેને કેન્સર પીડિત ટીનેજર યુવતી નાં સ્વપ્ન તરીકે રજૂ કરી આપે એક ઉત્કૃષ્ટ કથા રજૂ કરી છે. આપની લેખની ને નમન.🌹🙏🏻🌹