તેજસ વસાણી "તેજ" Jamnagar - (24 March 2024)ખૂબ સરસ ભાવાત્મક સંદેશો આપતી વાર્તા બનાવી છે, પોતાને મળેલી જિંદગી પોતા પર વીતી પરંતુ બીજી જિંદગી સુધારવા માટેનો પ્રયાસ ખૂબ સરસ ભાવ સાથે રજૂ કર્યો છે.. ખૂબ સુંદર શબ્દ પ્રયોગ અભિનંદન.. સાથ શુભેચ્છાઓ..
પ્રકાશ પટેલ - (19 March 2024)સરફરાઝના કયા જવાબથી પોલિસને મહત્વની કડી મળી? પોલિસને રેશ્માબાઈ જ કિડનેપર છે એવું શાથી લાગ્યુ? વાર્તાપ્લોટ એકંદરે ખૂબ સરસ છે પરંતું સાથે પાછળ ઘણા સવાલ છોડી જાય છે.
11
આબિદ ખણુંસીયા "આદાબ" નવલપુરી - (19 March 2024)ખૂબ સારા પ્લોટ સાથેની સુંદર સંદેશા વાળી રહસ્ય કથાની માવજત સારી થઈ છે. સ્પર્ધા માટે શુભેચ્છાઓ.
એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ...More
એક ટ્યુશન ક્લાસ ચલાવી શિક્ષક બનવાની ઝંખના પૂરી કરું છું..બે કોલેજીયન સંતાનો ની મમ્મી તરીકે સંયુક્ત કુટુંબ ની ગૃહિણી તરીકે વધુ સમય વિતાવું છું.. પણ લેખક, કવિ.. પિતા જયંત ગાંધી ની પુત્રી તરીકે નિજાનંદ માટે લખું છું.. હિન્દી માં લખવાનું પણ ખૂબ ગમે છે..છંદ ને નહીં માત્ર મનોભાવો ની અભિવ્યક્તિ ને પ્રાધાન્ય આપ્યું છે...તો ધૂરંધર કવિ મિત્રો ની માફી સહ...